આરંભ અટવાયો:સ્ટેશન પરનું સેનેટરી પેડ મશીન શરૂ થવામાં વિલંબ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા બાકી હોવાથી આરંભ અટવાયો

શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર લગાવવામાં આવેલું સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન 10 દિવસ અગાઉ ટ્રાયલ કર્યા બાદ પણ શરૂ થઈ શક્યું નથી. વડોદરા રેલવે સ્ટેશનના અધિકારીઓ મુજબ કોન્ટ્રાક્ટર સાથે ઇન્સ્ટોલેશન માટે કોઈક પ્રક્રિયા બાકી છે, જેને કારણે હજુ પણ સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહિલા રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું, પરંતુ આ મશીન મહિલાઓ માટે ઉપયોગી થઇ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...