તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભાયલી ગામેથી અર્ધબેભાન હાલતમાં મળેલા યુવકનું મોત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મૂળ રાજપીપળાનો અને શહેરના ખોડિયાર નગરમાં રહેતા સુનિલ ઉર્ફે ભાણો દિનેશ વસાવા તેના માતા-પિતાથી અલગ ભાયલી વિસ્તારમાં રહેવા ગયો હતો. સુનિલ રવિવારે ભાયલીના આંબેડકરનગર નજીકથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો