તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિ કફર્યૂ:21મી સુધી રાતના 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યુમાં ફરતા 69 લોકો સામે ગુનો નોંધાયો

બુધવારે શહેર પોલીસ કમિશનરે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધી શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કફર્યૂ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ ઉપરાંત કોવિડ ગાઇડ લાઇન અંતર્ગત પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી 10 એપ્રિલથી લગ્ન સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 100થી વધુ લોકો એકત્રિત કરી શકાશે નહીં. જયારે 7 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રાજકીય, સામાજિક અને અન્ય મેળાવડા સંપુર્ણ પણે પ્રતિબંધ રહશે.

ગેધરીંગમાં 50થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. 30 એપ્રિલ સુધી તમામ શનિ રવિમાં સરકારી કચેરીઓ બંધ રહેશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં પણ કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પોલીસ કમિશનરે બુધવારે આ તમામ મુદ્દાને આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવા અપીલ કરી હતી. મંગળવારે રાત્રે 69 લોકો સામે પોલીસે ગુના નોંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો