તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:CSIR-UGC નેટની આન્સર કી જાહેર કરાઈ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

NTAએ જોઈન્ટ CSIR-UGC નેટ જુન 2020ની પરીક્ષાની આન્સર કી જાહેર કરી છે. એજન્સીએ ગુરૂવારે પરીક્ષાના સવાલ, ઉમેદવારોએ માર્ક કરેલા રિસ્પોન્સ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. ઉમેદવારો nta.ac.in પર જઈ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. એજન્સીએ ઉમેદવારો પાસેથી આન્સર કી સામેના વાંધાને આમંત્રિત કર્યા છે. કોઈને આન્સર કી સામે વાંધો હોય તો 1000 રૂપિયાનો ચાર્જ ભરી વાંધો ઉઠાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો