તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાયીની બેઠક:કોર્પોરેટરો કૃત્રિમ તળાવની કામગીરી પર નજર રાખે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે મળેલી માત્ર જાણવાજોગ બે દરખાસ્તવાળી સ્થાયી સમિતિની બેઠક માત્ર 20 મિનિટમાં આટોપી લેવામાં આવી હતી.જોકે આ બેઠકમાં ગણેશોત્સવ માત્ર સભ્યોએ ચર્ચા કરી હતી.

બેઠકના એજન્ડામાં આગનું નિવેદન અને ઓડિટ રિપોર્ટ એમ જાણવાજોગ બે જ દરખાસ્ત હતી અને તેને એક જ મિનિટમાં મંજૂર કરવામાં આવી હતી.ગણેશોત્સવ ને ધ્યાનમાં રાખી સ્થાયી સમિતિની બેઠકમાં કૃત્રિમ તળાવ જે વિસ્તારમાં બની રહ્યા છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો કામગીરી પર નજર રાખજો તેવી સૂચના આપવામાં આવી હતી અને આ બેઠકમાં શ્રીજી આગમન અને વિસર્જનના રૂટના રોડમાં ઉબડખાબડ કે ખાડા હોય તો ત્યાં પેચવર્ક કરાવી દેવાની રજૂઆત કરાઇ હતી.શ્રીજીની મૂર્તિની ઉંચાઈ ચાર ફુટથી વધુ નથી ત્યારે તળાવો પર ક્રેઇનની સગવડ રાખવી કે કેમ મુદે દ્વિધા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...