તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:કોરોનાના નાશની ભાવના : શિવ તાંડવ, શિવ ચરિત્ર રંગોમાં કંડારી ઓનલાઇન પ્રદર્શન કર્યું

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા છેલ્લા 5 વર્ષથી રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમા કળાકારો દર વર્ષે વિવિધ થીમ પર રંગોળી બનાવે છે. આ વર્ષે કોરોનાને કારણે સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ઓનલાઇન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમા 18 કળાકારોએ રંગોળી કરી છે. સહજ રંગોળી ગ્રૂપના કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે, આ વર્ષે રંગોળી એક્ઝિબિશનની થીમ શિવચરીત્ર રાખવામાં આવી છે. શિવજી સર્જનહાર છે. ત્યારે દરેક કળાકારે શિવજીના વિવિધ સ્વરૂપ જેમ મસ્તક છેદન, વિષપાન, નટરાજ, અર્ધનારેશ્વર, ગંગા અવતરણ, ગજમસ્તક ઓરોપણ, તારકાસુર વધ તેમજ શિવ તાંડવને રંગોળીમાં કંડાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો