તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:વધુ 108 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 18,578 થયો, 1 મોત સાથે મૃત્યુઆંક 226 પર પહોંચ્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 108 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 18578 પર પહોંચી ગયો છે અને 1 મોત સાથે મૃત્યુઆંક 226 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 121 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17135 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1217 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 1005 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5632 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,578 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2784, પશ્ચિમ ઝોનમાં 2998, ઉત્તર ઝોનમાં 3758, દક્ષિણ ઝોનમાં 3370, વડોદરા ગ્રામ્યમાં 5632 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ શિયાબાગ, વડસર, નવાયાર્ડ, છાણી, સુભાનપુરા, મકરપુરા, તરસાલી, કારેલીબાગ, VIP રોડ, અકોટા, ગોકુલનગર, કિશનવાડી, ગોરવા, આજવા રોડ, છાણી, ગોરવા
ગ્રામ્યઃ કરજણ, કરોડિયા, ડભોઇ, પોર, રણોલી, વાઘોડિયા, સાવલી, પાદરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો