તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:નવા 91 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 16456 પર પહોંચ્યો, એક પણ મોત નહીં અને વધુ 73 રિકવર થયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 158 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 16456 પર પહોંચી ગયો છે. આજે એક પણ મોત નોંધાયું નથી. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. આજે વડોદરા શહેર જિલ્લામાં 73 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 15056 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1184 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 969 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4835 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16456 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2484, પશ્ચિમ ઝોનમાં 2674, ઉત્તર ઝોનમાં 3416, દક્ષિણ ઝોનમાં 3011, વડોદરા ગ્રામ્યમાં 4835 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ અકોટા, ગોરવા, વારસીયા, છાણી, યમુનામીલ, માણેજા, માંજલપુર, તાંદલજા, ગોત્રી, કિશનવાડી, સુભાનપુરા, વડસર, નવાયાર્ડ, દિવાળીપુરા, દંતેશ્વર, મકરપુરા, નવીધરત
ગ્રામ્યઃ વાધોડીયા, સયાજીપુરા, પાદરા, કરજણ, બીલ, સાવલી, રણોલી, ડભોઇ, બાજવા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો