તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:પોઝિટિવ કેસનો આંક 24 હજારને પાર કરી 24020, મૃત્યુઆંક 241 અને કુલ 23176 દર્દી રિકવર થયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોવિડ આઈસોલેશન વોર્ડની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરા કોવિડ આઈસોલેશન વોર્ડની ફાઈલ તસવીર.
  • 51 દર્દી ઓક્સિજન અને 25 દર્દી વેન્ટિલેટર ઉપર

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 24 હજારને પાર કરી 24020 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં વધુ 41 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23176 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 603 એક્ટિવ કેસ પૈકી 51 દર્દી ઓક્સિજન ઉપર અને 25 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 527 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7445 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24020 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3569 પશ્ચિમ ઝોનમાં 3918, ઉત્તર ઝોનમાં 4689, દક્ષિણ ઝોનમાં 4363, વડોદરા ગ્રામ્યમાં 7445 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ અટલાદરા, છાણી, તરસાલી, પાણીગેટ, દિવાળીપુરા, ફતેપુરા, કિશનવાડી, વડસર, વારસીયા, સંવાદ.
જિલ્લાઃ ડભોઇ, પાદરા, સોખડા, સાવલી, પોર, કરજણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો