તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋતુ:સવારે ઠંડી, બપોરે તાપથી બેવડી ઋતુનો માહોલ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવારે વહેલી સવારે ઉત્તર દિશા તરફથી ફૂંકાતા પવનોને લીધે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. જ્યારે બપોરે આકરા તાપને લીધે તાપમાનનો પારો એકાએક ઊંચે જતાં આકરી ગરમી અનુભવાતાં દિવસ દરમિયાન બેવડી ઋતુનો માહોલ સર્જાયો હતો.

સવારેનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે શનિવારની સરખામણીમાં 1.2 ડિગ્રી જેટલું વધારે હતું. જ્યારે બપોરનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાતાં ઉનાળાના આગમન જેવો અહેસાસ શહેરીજનોને થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો