તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:છાણી વિસ્તારમાં સ્કૂલ સહિતના બાંધકામો તોડાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ઉત્તરના છેવાડે આવેલા છાણીમાં ટીપી સ્કીમ નો રસ્તો ખુલ્લો કરાવવા માટે પાલિકાએ સ્કૂલની કમ્પાઉન્ડ વોલ સહિતના બાંધકામોનો સફાયો બોલાવ્યો હતો. ટીપી સ્કીમ નમ્બર 48 છાણીમાં 18 મીટરનો રોડ ખુલ્લો કરવા માટે પાલિકાની દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ગઈ હતી અને ગુજરાત પબ્લિક સ્કૂલના ગેટ, કમ્પાઉન્ડ વોલ પર જેસીબી ફેરવી દીધા હતા અને પાર્ટી પ્લોટની પાછળના દબાણો પણ દૂર કર્યા હતા.ટીપી સ્કિમના રસ્તા પર લાંબા સમયથી દબાણો થઇ ગયા હતા. જેને ખુલ્લા કરવા માટે પાલિકા દ્વારા સોમવારે ઓપરેશન હાથ ધરી તમામ દબાણો તોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો