તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Confluence Of Somavati Amas: Devotees Flocked To The Shivalayas Of The State; From Kuber Bhandari To Rafaleshwar Mahadev And Gupta Prayag Created A Fair like Atmosphere

શ્રાવણનો છેલ્લો સોમવાર:સોમવતી અમાસનો સંગમ-રાજ્યનાં શિવાલયોમાં ભક્તો ઊમટ્યા; કુબેર ભંડારીથી લઈને રફાળેશ્વર મહાદેવ અને ગુપ્ત પ્રયાગમાં મેળા જેવો માહોલ

વડોદરા, ઉના, મોરબી, જંબુસર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્તંભેશ્વર મહાદેવ - કાવી કંબોઈ. - Divya Bhaskar
સ્તંભેશ્વર મહાદેવ - કાવી કંબોઈ.
  • અમાસના રોજ પિતૃને જળ અર્પણ કરાતું હોવાથી નદી-સમુદ્ર નારે ભીડ

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો સંગમ હોવાથી રાજ્યભરના મહાદેવ મંદિરો અને નદી-દરિયા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા એ લાંબી લાઈનો જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને પિતૃઓને જળ અર્પણ કરીને પૂણ્ય મેળવ્યું હતું.

સિંધરોટ - વડોદરા
સિંધરોટ - વડોદરા

સ્તંભેશ્વર મહાદેવ
જંબુસર નજીક કાવી-કંબોઇ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાસે શ્રદ્ધાળુઓએ દરિયાના પાણીમાં પવિત્ર સ્નાન સાથે દાદાના દર્શનનો લહાવો લીધો હતો.

કુબેર ભંડારી - કરનાળી
કુબેર ભંડારી - કરનાળી

કુબેર ભંડારીમાં ધસારો
કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી કતારો જામી હતી.

રફાળેશ્વર મહાદેવ - મોરબી
રફાળેશ્વર મહાદેવ - મોરબી

મોરબીમાં ભક્તોની લાઈન
મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના પાવન દિવસે દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી.

ગુપ્ત પ્રયાગ - ઊના
ગુપ્ત પ્રયાગ - ઊના

ઊનાઃ ગુપ્ત પ્રયાગ
ઊના પાસેના ગુપ્ત પ્રયાગ ખાતે લોકો ઉમટતા મેળા જેવો માહોલ સર્જાયો હતો.

ગુપ્ત પ્રયાગ - ઊના
ગુપ્ત પ્રયાગ - ઊના

સોમનાથ ત્રિવેણી સંગમ

ત્રિવેણી સંગમ
ત્રિવેણી સંગમ
ત્રિવેણી સંગમ
ત્રિવેણી સંગમ

ચાણોદ તીર્થધામ

ચાણોદ
ચાણોદ