તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગૃહ મંત્રી સામે અભદ્ર ટીપ્પણી કર્યાની ફરિયાદ, પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડેસર તાલુકાના ધનતેજ ગામના યુવકે વોટસએપ નંબર પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ની વિરુદ્ધમાં અભદ્ર ટીપ્પણી શેર કરતા ડેસર પોલીસે ગુનો નોંધ્યો હતો. ડેસર તાલુકાના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચંદ્રકાંત બાબુભાઈ પારેખે  ડેસર પોલીસ સ્ટેશનમાં ધનતેજના યુવક અબ્દુલ હમીદ અહમદમીયાં મકરાણી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમને તેમના કાર્યકરો મારફતે જાણ થઈ હતી કે એક શખ્સે તેના વોટ્સઅપના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરુદ્ધમાં અભદ્ર ટીપ્પણી કરી હતી અને આ ટીપ્પણી કેટલાક વોટસ એપ ગૃપમાં અને કેટલાક લોકોના મોબાઈલ નંબર શેર કરેલી છે જેથી  તેમણે ડેસર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો