તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ટ્રાફિક વિભાગના ACPના ઉદ્ધત વર્તન સામે ફરિયાદ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષા ચાલક યુનિયને પોલીસ કમિશનરને રજૂઆત કરી
 • યુનિયનનો આરોપ: અગાઉ પણ મળ્યા ન હતા

શહેર ટ્રાફિક વિભાગના મહિલા એસીપીએ વડોદરા રિક્ષા ચાલક કોંગ્રેસ યુનિયનના આગેવાનો અણછાજતું વર્તન કરતાં યુનિયનના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરાઇ છે. વડોદરા રિક્ષા ચાલક કોંગ્રેસ યુનિયનના મહામંત્રી જીવનભાઈ ભરવાડે પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અને યુનિયનના આગેવાનો બુધવારે સવારે રિક્ષા ચાલકોના સળગતા પ્રશ્નોના નિરાકરણની રજુઆત માટે ટ્રાફિક વિભાગ ના મહિલા એસીપી અમિતા વાનાણીને મળવા ગયા હતા .

જો કે ટ્રાફિકનો પ્રશ્ન જાણતા હોવા છતાં મહિલા એસીપી અમિતા વાનાણી એ મારે કોઈ રિક્ષા એસોસિએશનવાળાને મળવું નથી તેમ તેમના સ્ટાફને જણાવી દીધું હતું અને યુનિયનના આગેવાનો સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી મળવાની ના પાડી દીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અગાઉ પણ અન્ય સંગઠનોના આગેવાનો સાથે પણ મહિલા ટ્રાફિક એસીપી દ્વારા આ પ્રકારનું વર્તન કરાયું હતું. તેઓ આરોપ તેમણે લગાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો