તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:એકતાનગર ખાતે અનાજનું વિતરણ કરતા 4 સામે ફરિયાદ, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં કાર્યવાહી

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 મહિલા અને 1 પુરુષ સામે જાહેરનામા ભંગનો ગુનો

શહેરના આજવા રોડ એકતાનગર ઝૂંપડપટ્ટીમાં અનાજનું વિતરણ કરી રહેલાં ત્રણ મહિલા અને પુરુષે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં બાપોદ પોલીસે ચારે જણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બાપોદ  પોલીસને કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે એકતાનગર ઝૂંપડપટ્ટીમાં લોકોના ટોળા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન રાખીને કેટલાક લોકો અનાજ વિતરણ કરે છે અને ત્યાં બહુ મોટી ભીડ એકત્ર થયેલી છે.

જેથી બપોરે એક વાગ્યાના અરસામાં પોલીસે પહોંચીને તપાસ કરતાં રવિન્દ્ર નટુભાઈ માછી,  રીના મહેન્દ્રભાઈ જગતાપ, કમલબેન ઋષિકુમાર ઠાકર અને શબાનાબેન રફિકભાઈ શેખ લોકોને સોશિયલ ડિસ્ટન્સ  રાખ્યા વગર અનાજ વિતરણ કરતા જોવા મળતા પોલીસે ચારેય જણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો