તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:એક્સપરિમેન્ટલ સ્કૂલમાં 11-12 વિ.પ્ર.ના વર્ગો બંધ

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 વર્ષ જૂની સ્કૂલને હવે વિદ્યાર્થી મળતા નથી
  • 18 જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ

એક્સપરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના મળતા ધોરણ 11-12 સાયન્સ બંધ કરવાનો વારો આવ્યો છે. ધોરણ 11 ના 18 જેટલા વિદ્યાર્થીઓની વિવિધ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધવાના કારણે હવે ગુજરાતી માધ્યમની શાળાનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. મ. સ. યુનિ.માં 70 વર્ષ પહેલા શરૂ થયેલી એકસ્પરીમેન્ટલ સ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સને બંધ કરવાનો વારો આવ્યો છે. પૂરતા વિદ્યાર્થીઓ નહિ મળવાના કારણે સાયન્સ બંધ કરવું પડયું છે.

શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો જ તે માધ્યમ ચાલુ રાખી શકાય છે. ધોરણ 11 સાયન્સમાં 18 જેટલા વિદ્યાર્થી હતા. જોકે 36 વિદ્યાર્થીઓ હોય તો જ ચાલુ રાખી શકાય. જેના કારણે ડીઇઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહનું માધ્યમ બંધ કરવાની ભલામણ કરી હતી. જેથી આ વિદ્યાર્થીઓને રોઝરી,ફર્ટિલાઇઝર તથા સરદાર સ્કૂલમાં પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો