તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:શહેર ભાજપના પ્રમુખ ડો. શાહે શિવ કથાકાર ગીરીબાપુના આશીર્વાદ મેળવ્યા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ ડો. વિજય શાહે શિવ કથાકાર પૂજ્ય ગીરીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું બુકે આપી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...