છોટાઉદેપુર રિઝલ્ટ:જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના ઉમેદવાર માત્ર 47 મતથી વિજેતા થતાં ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો - Divya Bhaskar
ભાજપના ઉમેદવાર માત્ર 47 મતથી વિજેતા થતાં ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો
  • નસવાડી તાલુકાની બરોલી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારે ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢ્યો

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 28 બેઠક પર ભાજપનો વિજય અને 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. આમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પર ભગવો લહેરાયો છે. આ ઉપરાંત 6 તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સત્તા કબજે કરી છે.