તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મિત્રને છોડાવવા પડેલા યુવક પર ચપ્પુથી હુમલો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દંતેશ્વરમાં રહેતા મયૂર કદમ ખાનગી શોરૂમમાં નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેનો મોટો ભાઈ 27 ડિસેમ્બરે દંતેશ્વર હરીઓમ નગરના નાકા પાસે પહોચ્યા હતા.જ્યાં રાતે 9:30 વાગે કરણ કહાર અને તેનો ભાઈ અર્જુન કહાર એક બીજા સાથે ઝઘડતા હતા. કરણ તેના ભાઈ અર્જુનને માર મારતો હતો. મયુર મિત્ર અર્જુનને છોડાવવા વચ્ચે પડતાં કરણે પેટમાં ચપ્પુ મારી દીધું હતું. મયૂરને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો