તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:આગામી દિવસોમાં પારો 12 ડિગ્રી થાય તેવી શક્યતાઓ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ઠંડા પવનોના પગલે રોજ સવારે અને મોડી રાતે ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 નવેમ્બર સુધી ઠંડીનો પારો 16 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જ્યારે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધશે, જેના કારણે પારો 1‌2 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 70 ટકા અને સાંજના સમયે 35 ટકા નોંધાયું હતું. ઉત્તર-પૂર્વની દિશાથી 8 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા. 14 નવેમ્બરે પારો 15 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો