તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:CBSE: સ્કૂલોમાં જ યોજાશે પ્રી-બોર્ડની પરીક્ષા, એક ક્લાસમાં 12 જ વિદ્યાર્થીઓ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સીબીએસઇ સંલગ્ન સ્કૂલોમાં કોરોનાને કારણે યુનિટ ટેસ્ટ ઓનલાઈન યોજાઈ રહ્યા છે. પણ ધોરણ 10 અને 12ની પ્રી-બોર્ડ એક્ઝામનું આયોજન સ્કૂલોમાં જ કરવામાં આવનાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન અને આઈસીએસઈ સ્કૂલો દ્વારા આ માટે સંપૂર્ણપણે તૈયારીને પૂરી કરી દેવામાં આવી છે. મોટાભાગની સીબીએસઇની સ્કૂલોએ ઓફલાઈન પ્રી-બોર્ડની પરીક્ષા માટે શિડ્યુલ બનાવી લીધાં છે અથવા બનાવી રહ્યા છે. પરીક્ષમાં એક ક્લાસમાં માત્ર 12 વિદ્યાર્થીઓને જ બેસવાની વ્યવસ્થા કરાશે જેથી ડિસ્ટન્સ મેન્ટેઇન થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો