તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સુથાર સમાજનો ઇનામ વિતરણ સમારોહ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુથાર સમાજ-ગુજરાત દ્વારા કેજીથી લઈને ધો.-12, સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા-ડિગ્રીધારકોને સમાજના કાર્યાલય ખાતે માર્કશીટ જમા કરાવવા જણાવાયું હતું. સમાજના વિદ્યાર્થીઅોને કાર્યાલય ખાતેથી પ્રમુખ ઠાકોર મિસ્ત્રી અને મંત્રી સંજય ગજ્જર દ્વારા ઇનામ અને ચોપડાનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...