તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:વધુ સાત દિવસ સુરતની બસો બંધ રહેશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી દરમિયાન સુરતમાં વકરી રહેલી પરિસ્થિતિને પગલે એસટી વિભાગ દ્વારા સુરત માટેની બસો બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જે નિર્ણયને વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. અગાઉ 10 દિવસ માટે બંધ કરવામાં આવેલી એસટી બસો હવે 6 તારીખ ને ગુરુવારના રોજથી વધુ સાત દિવસ માટે બંધ રહેશે. આ સાથે ખાનગી બસો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા થી 30 બસ અને સમગ્ર ગુજરાતની 400 બસ સુરત જતી હતી.

અન્ય સમાચારો પણ છે...