તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:3 વર્ષ અગાઉના ઝઘડાની અદાવતે મારામારી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રામપુરા જગતપુરા ખાતે 3 વર્ષ અગાઉ થયેલી તકરારની અદાવતે બે શખ્સોએ યુવકને ફટકારતાં જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સાવલી તાલુકાના મીઠાપુર ગામે રહેતા અનિલ ચાવડાએ જવાહર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેમના ફોઇનો દીકરો નરેશ ગોહિલ સંબંધીને ગંભીર બીમારી હોવાથી રામપુરા ખાતે ખબર-અંતર પૂછવા ગયા હતા. તે સમયે ત્યાં હાજર ઉપેન્દ્ર ઉર્ફે ભયલો ગોહિલ અને મહેશ ઉર્ફે બુધીયો ગોહિલે 3 વર્ષ અગાઉ નરેશને મોબાઈલ સાથે પકડ્યો હતો અને તું કેમ તેને સાથે લઈને આવ્યો છે, તેમ કહી અનિલ ચાવડાને માર માર્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો