તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની ભૂલ:વિધાનસભા અધ્યક્ષને ભાજપે વોર્ડ નં 16ના પ્રભારી બનાવ્યા!

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૉર્ડ દીઠ આગેવાનોને જવાબદારી સોંપી
 • લોચો વાગ્યાનું ધ્યાને આવતા જીવરાજ ચાૈહાણનું નામ મૂક્યું

પાલિકાની ચૂંટણીમાં ભાજપે દરેક વોર્ડ કક્ષાએ પ્રભારી મૂક્યા છે અને તેમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 16 માં પ્રભારી તરીકે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મૂકાતાં વિવાદ થયો હતો. અંતે ભાજપ ને ભૂલ સમજાતાં આખરે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ બદલી પૂર્વ મેયર ડૉ જીવરાજ ચૌહાણને જવાબદારી સોંપાઇ છે.

તાજેતરમાં મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં રાજેન્દ્ર ત્રિવેદીએ હાજરી આપતા વિવાદ સર્જાયો હતો ત્યારબાદ હવે વોર્ડના ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરાતા ફરી વિવાદ સર્જાયો હતો.

વૉર્ડપ્રભારી
1જીતુ સુખડીયા
2રાકેશ સેવક
3સુનિલ સોલંકી
4મનીષા વકીલ
5ભૂપેન્દ્ર લાખવાલા
6બાળુ શુકલા
7સદાનંદ દેસાઈ
8રંજનબેન ભટ્ટ
9રાકેશ પટેલ
10અજિત પટેલ
11ડો.જીગીશા શેઠ
12ભરત ડાંગર
13

ડો.વિજય શાહ, સીમા મોહિલે

14જ્યોતિ પંડ્યા
15શૈલેષ મહેતા
16

ડો .જીવરાજ ચૌહાણ

17ઘનશ્યામ દલાલ
18યોગેશ પટેલ
19

જશવંતસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો