તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ચકલી સર્કલ નજીક રસ્તા પર ભૂવો પડ્યો, લક્ઝરી બસ ફસાઈ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસું શરૂ થાય તે પહેલાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાનું શરૂ થઈ ગયું હતું. મંગળવારે ચકલી સર્કલ પાસે ડ્રેનેજની કામગીરી બાદ રોડ પર ભૂવો પડ્યો હતો. ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસનું વ્હીલ આ ભૂવામાં ફસાઈ જતાં તેમાં સવાર 35 કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...