તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દિલધડક મેચમાં બીસીએ બી ટીમનો 2 રનથી વિજય

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેલેન્જર ટ્રોફીની ફાઇનલમાં ખરાખરીનો જંગ થયો, છેલ્લી ઓવરમાં 3 વિકેટો પડતાં પરિણામ બદલાયું

રીલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચેલેન્જર ટ્રેાફીની અત્યંત રોમાંચક અને દીલ ધડક ફાઈનલ મેચમાં બીસીએ બી ટીમનો બીસીએ સી ટીમ સામે બે રનથી વિજય થયો હતો.બી ટીમે પ્રથમ બેટિંગ કરી ત્રણ વિકેટે 151 રન બનાવ્યા હતા,જવાબમાં વીસ ઓવરમાં સી ટીમ નવ વિકેેટે 149 રન જ બનાવી શકી હતી.સી ટીમે છેલ્લી આેવરમાં ત્રણ વિકેટો ગુમાવી હતી.

પાર્થ કોહલીએ એક છેડો સાચવી રાખી સંગીન બેટિંગ કરી હતી.પણ છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક જ ના આવતાં સી ટીમને હોઠે આવેલો વિજય છીનવાઈ ગયો હતો.ચેલેન્જરમાં બી ટીમેમત્રણ મેચ જીતી હતી ટુંકો સ્કોર આ મુજબ રહ્યો હતો: બીસીએ બી ત્રણ વિકેટ 151 રન,20 ઓવર( પ્રત્યુષ કુમાર 79,નુર પઠાણ 22,પ્રતિક ઘોડાદરા 20માં એક વિકેટ,સંજય વિશ્વકર્મા 22માં એક વિકેટ,મલ્હાર ઘેવરીયા)બીસીએ સી 9 વિકેટે 149,20 ઓવર(પાર્થ કોહલી અણનમ, 67,પ્રતિક ઘોડાદરા 36,અતીત શેઠ 19માં ચાર વિકેટ,સોહેબ સોપારીયા 44માં બે વિકેટ,ચિંતલ ગાંધી 26માં 3 વિકેટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો