તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ વચ્ચે જંગ:ચેલેન્જર ટ્રોફીની ફાઈનલમાં BCA બી-સી ટીમ વચ્ચે જંગ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રણજી ખેલાડીઓથી ભરપૂર બીસીએ ટીમ એ ફાઇનલથી વંચિત : માંડ એક મેચ જીતી

એલેમ્બીક ક્રિકેટ ગ્રાઉન્ડ -2 ખાતે રમાયેલી ચેલેન્જર ટ્રોફીની લીગ મેચમાં બીસીએ સી ટીમે બી ટીમને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો,આજની પ્રથમ મેચમાં રમતનું મુખ્ય પાસું કાર્તિક કાકડેનો ઓલરાઉન્ડ દેખાવ હતો.તેણે 47 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે અણનમ 86 રન બનાવ્યા હતા અનેે બે વિકેટ પણ ઝડપી હતી.ટુંકો સ્કોર મુજબ રહ્યો હતો.

પ્રથમ મેચ: બીસીએ બી ટીમ 6 વિકેટે 176 રન.ઓવર( પ્રત્યુષ કુમાર 70,વિષ્ણુ સોલંકી 41,સુક્રીત પાંડે 27,કાર્તિક કાકડે 31માં બે વિકેટ,નિનાદ રાઠવા 23માં એક વિકેટ,જયદેવ પટેલ 29માં બે વિકેટ,એસ.વિશ્વકર્મા 23માં એક વિકેટ)બીસીએ સી ટીમ 3 વિકેટે 178 રન,18.5 ઓવર( નિનાદ રાઠવા 22,મોહિત મોંગીયા 25, કાર્તિક કાકડે 86 અણનમ,પાર્થ કોહલી અણનમ 24 ,માનવ મહેતા 31માં બે વિકેટ),બીજી મેચ: બીસીએ એ ટીમ 5 વિકેટે 189 રન.20 ઓવર(કેદાર દેવધર 84, સ્મિત પટેલ 26,કૃણાલ પંડયા 2,દીપક હુડા 66,દેવ પટેલ 18માં એક વિકેટ)102 ઓલઆઉટ,16.4 ઓવર(જયોત્નીલસીંગ 58,લુકમાન મેરીવાલા 13માં બે વિકેટ,કૃણાલ પંડયા 26માં 2 વિકેટ,ધ્રૂવ પટેલ 13માં 3 વિકેટ,દીપક હુડા 13માં એક વિકેટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો