અવેરનેસ:બેંક અને વ્યક્તિનો સમન્વય સેતુ KYC

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેન્કીંગ જનરલ અવેરનેસને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. મેનેજમેન્ટ, કર્મચારી અને કસ્ટમ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનરલ અવેરનેસ ઈન બેન્કીંગ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમા ડો. જતિન નાયક અને મુકેશ શાહે વાત કરી હતી. બેંકમાં જઈએ ત્યારે વારંવાર એક જ શબ્દ સાંભળવા મળે છે કેવાયસી. બેંક અને વ્યક્તિ વચ્ચેનો સમન્વય સેતુ એટલે કેવાયસી. કોઈપણ સંસ્થાઓ જયારે પણ બેન્ક સાથેના સંબંધનું નિર્માણ કરે છે ત્યારે કેવાયસીની જરૂર પડે છે. જે એકાઉન્ટના લાંબા સમયથી બંધ હોય તે એકાઉન્ટને કેવાયસીથી રેગ્યુલર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...