જાહેરાત:બેંગ્લોર-વડોદરાની ફ્લાઇટ 2 દિવસ માટે રદ કરાઇ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટક સરકાર દ્વારા ફ્લાઇટની સંખ્યા કંટ્રોલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી ઈન્ડિગો દ્વારા ચલાવાતી બેંગ્લોર-વડોદરા ફ્લાઈટ બે દિવસ માટે રદ કરવામાં આવી છે. શનિવારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની દિલ્હીની ફાઇટ કાર્યરત હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ થઈને જવાની હોવાથી  નિર્ધારિત સમય કરતાં અંદાજે એક કલાક વહેલી રવાના થઈ હતી. બંને ફ્લાઈટમાં થઈને 96 મુસાફર દિલ્હી ગયા હતા, જ્યારે 94 મુસાફર વડોદરા આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...