તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટ:બાંદ્રા અમૃતસર ટ્રેન કાલે શોર્ટ ટર્મિનેટ કરાશે

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડૂત આંદોલનને પગલે પંજાબમાંથી પસાર થઈ રહેલી રેલવેની બાંદ્રા- અમૃતસર ટ્રેન કેટલાક સમયથી શોટ ટર્મિનેટ કરવામાં આવે છે. જ્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલી રહેલી અમૃતસર મુંબઈ સેન્ટ્રલ ડાઈવર્ટ રૂટ પર ચલાવવામાં આવી રહી છે. આગામી 7 ડિસેમ્બરના રોજ અમૃતસરથી બાંદ્રા આવનાર આ ટ્રેન ચંડીગઢ સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હોવાથી ત્યાંથી પરત ફરશે. જ્યારેે અમૃતસર મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન અમૃતસર તરન તારન-વ્યાસ ના રૂટ ઉપર ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો