તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નજીવી તકરારમાં યુવક પર હુમલો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના સયાજીગંજ ખાતે આવેલી રેસ્ટોરન્ટની બહાર તું મારી સામે કેમ જુએ છે ? તેમ કહી ત્રણ શખ્સોએ યુવકને માર માર્યો હતો.તાંદલજા એમ્પાયર રેસિડેન્સીમાં રહેતો યાસીર અરફાન મુબિન તેના મિત્રો સાથે સયાજીગંજ ખાતે કેજીએન રેસ્ટોરન્ટમાં જમીને હોટલની બહાર વાતચીત કરતો હતો. તે સમયે ત્યાં હાજર ત્રણ શખ્સોએ તું મારી સામે કેમ જુએ છે તેમ કહી ઉશ્કેરાયેલા ભીખુ સાવંત, વિકી, લાલુ નામના ત્રણેય શખ્સોએ તેને મોઢાના ભાગે મુક્કા મારતા ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો