તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કહ્યામાં કેમ રહેતી નથી, તેમ કહી મહિલા પર હુમલો

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

તરસાલી બાયપાસ રોડ પર રહેતી 35 વર્ષિય મહિલા 5 વર્ષથી પતિથી અલગ રહે છે. જ્યારે મહિલાને સંતાનમાં ચાર બાળકો છે. 18 નવેમ્બરેે દૂરના મામા સસરા અબ્દુલ ઘાંચી, મામી સઈદાબેન અને તેમનો દીકરો સાજીદ ઘાંચી મહિલાના ઘરે આવ્યાં હતાં. ત્રણેયે તું કહ્યા પ્રમાણે કેમ રહેતી નથી, કહી મહિલાને માર માર્યો હતો. સ્થાનિકોએ મહિલાને એસએસજીમાં દાખલ કરાવી હતી. મહિલાએ ત્રણેય સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો