તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અંતે જ્ઞાન લાધ્યું, શહેર ભાજપ કાર્યાલયમાં સેનેટાઇઝેશન શરૂ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંગઠનને આવકારવા-મહામંત્રીના જન્મદિને ટોળાં આવ્યાં હતાં
 • સતત 3 દિવસ સુધી BJP કાર્યાલયમાં દવાનો છંટકાવ થશે

નવા હોદ્દેદારોને આવકારવા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો આવતાં નિયમનો ભંગ થયો હતો. ઉપરાંત મહામંત્રી અને પૂર્વ મેયર સુનીલ સોલંકીના જન્મદિવસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં પોલીસે સુનીલ સોલંકી સહિત 10 જણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. ટોળાને પગલે કોરોના ફેલાવાની ગંભીરતા મોડે મોડે સમજાઈ હતી અને મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલયમાં સેનેટાઝેશન શરૂ કરાયું હતું. 3 દિવસ સુધી દવાનો છંટકાવ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો