મહોત્સવ:લાડવાડા યુવક મંડળ ખાતે શ્રીજીને 350 કિલો લીલા મેવાના ભોગનો અન્નકૂટ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના લાડવાડા વિસ્તારમાં શ્રીજી મહોત્સવ દરમિયાન લાડવાડા યુવક મંડળ ખાતે આ ૩૫૦ કિલો "" લીલા મેવાના ભોગ નો અન્નકૂટ યોજાયો હતો,જેના દર્શન માટે ભાવિક ભકતોએ ભારે ધસારો કર્યો હતો.લાડવાડા યુવક મંડળ દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃતિનું આયોજન પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...