તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જમીનમાંથી નામ કમી કર્યાના કેસમાં એકની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પદમલા ગામના ડાહ્યાભાઈનાં માસી સવિતાબેન મકવાણાની પદમલા ગામમાં વડીલોપાર્જિત જમીન આવેલી છે. જોકે આ જમીનના સીધી લીટીના બીજા વારસદાર મેલસંગ શંકર જાદવ, રાવજી શંકર જાદવ, ચતુર શંકર જાદવ અને ભીખા શંકર જાદવે પેઢીનામામાંથી સવિતાબેનનું નામ કમી કરાવ્યું હતું અને જમીન 13 લાખમાં વેચી હતી.

આ બનાવમાં સવિતાબેન સાથે છેતરપિંડી થઇ હતી. જે અંગેની ફરિયાદ છાણી પોલીસ મથકમાં નોંધાઇ હતી. 4 આરોપી પૈકીના 3 આરોપીનાં મોત થયાં છે. જ્યારે હાલમાં હયાત 73 વર્ષના ભીખા શંકર જાધવની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો