તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:આરોગ્ય સેતુના ડાઉનલોડમાં એલર્ટ રહેવા અપીલ, ફોન અથવા કમ્પ્યુટર હેક થવાની પૂરેપૂરી શક્યતા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય સેતુ એપને અધિકૃત પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવા શહેર ક્રાઇમ બ્રાન્ચે અપીલ કરી છે .ડીસીબીએ જણાવ્યું હતું કે ં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ખૂબ જ જરૂરી છે પરંતુ કેટલાક તત્વો અનઅધિકૃત રીતે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવા પ્રયાસ કરે છે પણ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર, સરકારની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ . સોશિયલ મીડિયા કે એસએમએસ દ્વારા આવતી અનઅધિકૃત લિંક દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમારો ફોન અથવા કમ્પ્યુટર હેક થવાની પૂરેપૂરી શક્યતા છે 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો