પ્લાઝ્મા થેરાપી / કોરોનામુક્ત થયેલા બીજા વ્યક્તિએ પ્લાઝ્મા ડોનેટ કર્યા

Another person who was released from the corona donated plasma
X
Another person who was released from the corona donated plasma

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. ગોત્રી મેડિકલ કોલેજને ICMRની ગાઈડલાઈન પ્રમાણે કન્વેલેસન્ટ પ્લાઝ્મા થેરાપીની મંજૂરી મળતા કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ તેમના પ્લાઝ્મા આપી રહ્યા છે. ગત 20મી તારીખે વિપુલ પટેલ નામના દર્દીએ સૌપ્રથમ પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા. જ્યારે આજે વધુ એક દર્દી આલમખાન પઠાણ દ્વારા તેમના પ્લાઝ્મા અન્ય દર્દીઓની સારવાર માટે ડોનેટ કરાયા હતા. હતા. આલમખાન પઠાણનો 16મી એપ્રિલે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી