તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:માસ્ક વગરના વધુ 1029 લોકો દંડાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સોમવારે પોલીસે માસ્ક વગર બજારમાં ખરીદી કરવા જતા તથા રસ્તા પર ફરતા વાહન ચાલકો સામે તવાઈ કરીને દંડ વસૂલ્યો હતો. માસ્ક વગર નીકળેલા વધુ 1029 લોકોને ઝડપી તેમની પાસેથી રૂા.1029500 રુપીયાનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે સોમવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 9 લોકો સામે જાહેરનામા ભંગના 5 ગુના નોંધી તેમની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો