તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિપત્ર:સ્પર્ધામાં નોંધણીની તારીખ જતી રહ્યા બાદ જાહેરાત કરી

વડોદરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેટર કોમ્પિટિશન અંગે DEO કચેરી મોડે મોડે જાગી

27 માર્ચ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ જતી રહ્યા પછી આંતરરાષ્ટ્રીય લેટર કોમ્પિટિશન માટે DEO કચેરી દ્વારા જાહેરાત કરાઈ છે. 4 એપ્રિલે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, તે પહેલાં ૩જી તારીખે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની વેબસાઈટ પર પરિપત્ર જાહેર કરાયો હતો.

4 એપ્રિલે આયોજિત આંતરરાષ્ટ્રીય લેટર કોમ્પિટિશનમાં ભાગ લેવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ હતી. જોકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 3 એપ્રિલે આ પરિપત્ર વેબસાઇટ પર જાહેર કર્યો હતો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગયા પછી પરિપત્ર જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ વિભાગોમાંથી આવતા પરિપત્રો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પોતાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો