તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ મંદિર અન્નકૂટ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત અને શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાવ વિશ્વ વાત્સલ્ય મહોમધિ આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ વર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી વડોદરા મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરાયું જેમાં 350થી વધુ પકવાનના અન્નકૂટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...