તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિક્રમ સંવત 2076ના દીપાવલી પર્વ તથા સંવત 2077ના નૂતન વર્ષનાં વધામણાં અન્વયે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે રવિવાર સવાર અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયને ધ્યાને લઇને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર મર્યાદિત વ્યંજનો સહ આ અન્નકૂટના દર્શને આવેલા હજારો ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરે નિયમોના ચુસ્તપણે પાલનનો પણ મંદિર પ્રશાસન દ્વારા પ્રબંધ કરવામાં આવેલ હતો. સવારે 8 થી 9 દરમિયાન પૂજ્ય સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગોવર્ધન પૂજા અને આરતી કર્યા પછી દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો