તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃત્તતા:તમામ રિકશાઓ સેનેટાઇઝ કરાઇ : ચાલકોને જાગૃત કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના રાવપુરા રોડ પર અમદાવાદી પોળ ખાતે બુધવારના રોજ રિક્ષાઓને સેનેટાઇઝ કરવામાં આવી હતી, સાથે મુસાફરોની સેફ્ટી માટે થઈને ડ્રાઈવરને માસ્ક અને સેનેટાઇઝર પણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...