તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:નિવૃત્ત કર્મચારી મહામંડળના તમામ કર્મી સંક્રમિત, ઓફિસ બંધ કરવી પડી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ, વડોદરાની ઓફિસમાં તમામ કર્મચારીઓને કોરોના સંક્રમણ લાગ્યું છે, જેના પગલે 15મી ડિસેમ્બર સુધી પોલો ગ્રાઉન્ડ પાસે આવેલું કાર્યાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણસર સંસ્થા દ્વારા બહાર પડતું સામયિક ‘પેન્શનર જગત’નો અંક બંધ રહેશે. અગાઉ સિટી સર્વે સહિતની સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓ સંક્રમિત થતાં થોડા દિવસ માટે તકેદારીના ભાગરૂપે ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી અન્ય કર્મચારીઓ સંક્રમિત ન થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો