તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • After 8 Days Of Cleaning At Kamnath Mahadev Temple, 27 Dumps Out Of 42 Were Removed, 10 Dumpers Were Removed, Poonam Performed Aarti For The First Time And Will Now Maintain The Tradition.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:કામનાથ મહાદેવ મંદિરે 8 દિવસ સફાઈ કરી 42 માંથી 27 પગથીયા દેખાય ત્યાં સુધી 10 ડમ્પર માટી કાઢી, પૂનમે પહેલીવાર આરતી કરી હવે પરંપરા જાળવશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કમાટીબાગ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરના ઓવારાના પગથિયા વરસાદી પાણી અને સફાઈના અભાવે માટીમાં ધરબાઈ ગયા હતાં. નવનાથ કાવડ યાત્રા ટ્રસ્ટે 8 દિવસ સફાઈ કરી હતી. બુધવારે પૂનમના િદવસે 50 લોકો દ્વારા સામૂહિક આરતી કરાઈ હતી. હવે દર પૂનમેે કરાશે. સમિતિના અધ્યક્ષ નિરજ જૈનેે જણાવ્યું હતું કે, સફાઇમાં સુધી 10 ડમ્પર માટી કઢાઇ છે. આ ઓવારાના 42 પૈકી 27 પગથિયાની સફાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો