તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજસ્થાન પોલીસે પકડેલો આરોપી ફરાર થવાના કેસમાં રિપોર્ટ સુપરત

વડોદરા6 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાન પોલીસના હાથે છેતરપિંડીના ગુનામાં પકડાયેલો ઇન્કમ વોલ્સનો આદેશ દેવકુમાર પોલીસની મિલીભગતથી ભાગી છૂટવાના કેસમાં એસીપીએ કરેલી તપાસનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરાયો છે.

ઇન્કમ વોલ્સના આદેશ દેવ કુમાર સામે રાજસ્થાનના બાંસવાડામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં મોબાઈલ લોકેશનના આધારે રાજસ્થાન પોલીસે વડોદરા આવી ઓફિસમાંથી આદેશને ઝડપી લીધો હતો. જોકે ત્યારબાદ જે.પી પોલીસના પીઆઇએ રાજસ્થાન પોલીસને ફોન કરી નોંધણી કરવા બોલાવી હતી અને આદેશ સવારે હાજર થઈ જશે તેમ જણાવ્યું હતું.સવારે રાજસ્થાન પોલીસ હોટલમાં તેને લેવા ગઈ ત્યારે આદેશ ફરાર થયો હોવાનું બહાર આવ્યું હતું. ડીસીપી ચૌધરીના સુપરવિઝન હેઠળ એસીપી રાજગોરને તપાસ સોંપાઈ હતી. તપાસનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો