તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગુડ્સ નીચે યુવક કચડાયો બંને પગ કપાઈ જતાં મોત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેર નજીક આવેલા રણોલી રેલવે ટ્રેક પર એક યુવાનને ગુડ્સ ટ્રેનની ટક્કર વાગતા તેનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા શહેર નજીક આવેલા રણોલી રેલવે ટ્રેક નજીક શનિવાર સાંજે એક અજાણ્યો વ્યક્તિ ગુડ્સ ટ્રેનની ટક્કરે ઘવાયો હતો. અકસ્માતમાં યુવાનના બંને પગ કપાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃતક યુવાન દીપકના નામનું રટણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો