તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાદરાના ચોકારી ગામે સાપ કરડતાં યુવકનું મોત

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાદરાના ચોંકારી ગામે યુવકન સાપ કરડતાં મોત થયું હતું.પાદરાના ચોંકારી ગામે 35 વર્ષના ગણપતભાઈ માધવભાઈ પઢિયાર રહેતા હતા. તેઓ ખેતમજૂરી કરતા હતા. ગત છઠ્ઠી તારીખે ગણપતભાઈ ડેરીએ જવા નીકળ્યા હતા તે સમયે તેમને સાપ કરડતાં સારવાર માટે ડભાસા ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી સયાજી હોસ્પિટલમાં લઈ જતાં તેઓનું સારવાર દરમિયાન મોડી રાતે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો