તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ:રોટરી ક્લબ બરોડા સયાજીનગરી દ્વારા સંવર્ધન હેઠળ એક અનોખો પ્રોજેક્ટ યોજાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ બરોડા સયાજીનગરી દ્વારા પર્યાવરણ સંવર્ધન હેઠળ એક અનોખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાં ગણેશ પૂજા તથા વિવિધ પૂજાનાં નિર્માલ્યને ટમ્બ્લરના માધ્યમથી પ્રોસેસ કરીને ઓર્ગનિક ખાતર તૈયાર કરવામાં આવે છે. ડૉ. સુનીત ડાબકેના નેતૃત્વ હેઠળ આ પ્રક્રિયા દ્વારા નદી તળાવમાં ઠલવાતા ફૂલ પાનની જગ્યાએ તેમાંથી બનતાં ખાતરનો ઉપયોગ બગીચા ખેતરોમાં કરી શકાય અને લાખો ટન કચરાને સરળથી ઉપયોગી બનાવી શકાય છે .

અન્ય સમાચારો પણ છે...