તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરાઇ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાજિક સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટે જરૂરિયાતમંદ મહિલાઓને ભોજનની સાથે જીવન જરૂરી ચીજો વહેંચી હતી. ટ્રસ્ટનાં સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહે જણાવ્યું હતું કે, માનવતા કેમ્પેઇન દ્વારા સ્લમ વિસ્તારની વિધવા બહેનો માટે ખુશીયોની વહેંચણી કાર્યક્રમ યોજી તહેવારની શરૂઆત કરી હતી. જેમાં 80 જરૂરતમંદ બહેનોને વાહનમાં ઘરઆંગણે લાવી મિષ્ટાન્ન સાથેનું ભોજન પેકિંગમાં અપાયું હતું. ઉપરાંત નવી સાડી, નાહવાનો રૂમાલ, અનાજની કિટ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો